Surprise Me!

તાપીનો ડોસવાડા ડેમ છલકાયો, ચાર ઈંચ ઓવરટોપ થયું પાણી : 12 ગામોને એલર્ટ કરાયા

2025-06-26 9 Dailymotion

તાપી જિલ્લામાં મેઘરાજા મહેરબાન છે, છેલ્લા ચાર દિવસથી વરસતા વરસાદને પગલે જિલ્લાના નદી-નાળામાં નવા નીરની ભરપૂર આવક થઈ છે.