Surprise Me!

સુરતના કામરેજમાં પાણીનો નિકાલ ન થતાં મહિલાઓ રોષે ભરાઈ, મામલતદાર કચેરીમાં રામધૂન બોલાવી કર્યો વિરોધ

2025-06-26 8 Dailymotion

વરસાદી પાણીનો નિકાલ ન થતાં મહિલાઓ સ્થાનિક આગેવાનો સાથે કામરેજ મામલતદાર કચેરી ખાતે પહોંચી વિરોધ નોંધાવ્યો હતો.