Surprise Me!

અમદાવાદ: રથયાત્રા પૂર્વે જગન્નાથ મંદિર ખાતે ગજરાજ પૂજા કરાઈ

2025-06-26 20 Dailymotion

અમદાવાદ થી 148 મે રથયાત્રાને હવે ગણતરીના શેષ કલાકો બાકી રહ્યા છે ત્યારે આજે સવારે મંદિરના પરિસરમાં ગજરાજ પૂજન કરવામાં આવ્યું હતું.