તાપી પોલીસે બિહાર જઈ સાયબર ફ્રોડ કરતી ગેંગને ઝડપી પાડી છે, આ ગેંગે દેશના અનેક રાજ્યોમાં સાયબર ફ્રોડ કર્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.