જૂનાગઢ નજીક આવેલા મજેવડી ગામમાં દેવતણખી ધામમાં અષાઢી બીજની ધાર્મિક વિધિ વિધાન અને પૂજન સાથે ઉજવણી કરવામાં આવી.