Surprise Me!

જેતપુરના ખાખા મઢી હનુમાનજી મંદિર ખાતે આસોપાલવમાં હનુમાનજીના દર્શન, શ્રદ્ધાળુઓ ઉમટ્યા

2025-06-27 64 Dailymotion

જેતપુર શહેરમાં આવેલ ખાખા મઢી હનુમાનજી મહારાજનું મંદિર લોકવાયકા મુજબ ખૂબ જૂનું અને પુરાણું મંદિર છે.