Surprise Me!

ભગવાન જગન્નાથજીમાં વિવિધ થીમો પર આધારીત ટ્રકો બની આકર્ષણનું કેન્દ્ર, 51 જેટલી ટ્રકોનું સરસપુરમાં કરાયું ઉમળકાભેર સ્વાગત

2025-06-27 7 Dailymotion

ઓપરેશન સિંદૂર, ભગવાન જગન્નાથ, શંકર ભગવાન, તથા વિવિધ દેવી દેવતાઓની વેશભૂષા આધારિત ટ્રકોની થીમ રથયાત્રાની શોભાયાત્રામાં સામેલ છે.