દૂધસાગર ડેરીના વાઇસ ચેરમેન યોગેશ પટેલ અને તેમના સાથી ડિરેક્ટર માણસાના ચરાડા ખાતેના ગોડાઉનમાં પહોંચ્યા હતા અને જાતે સીલ ખોલીને ગોડાઉન ખોલ્યું હતું