ઉનાના ડમાસા ગામે શિકારની શોધમાં આવેલ સિંહ મંદિરનાં કૂવામાં ખાબક્યો હતો. જે અંગેની જાણ પૂજારી દ્વારા વન વિભાગને કરતા સિંહનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.