Surprise Me!

અમદાવાદમાં સોસાયટીમાં PGને ભારે મૂંઝવણ, PGમાં રહેતા વિદ્યાર્થીઓની ચોક્કસ ગાઈડલાઈન બહાર પાડવાની માંગ

2025-06-29 11 Dailymotion

શિવરંજની જોડે આવેલા પીજીમાં રહેતા વિદ્યાર્થીઓ અને સોસાયટીના રહીશો વચ્ચે થયેલા વિખવાદને પગલે ગુજરાત હાઇકોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો.