શિવરંજની જોડે આવેલા પીજીમાં રહેતા વિદ્યાર્થીઓ અને સોસાયટીના રહીશો વચ્ચે થયેલા વિખવાદને પગલે ગુજરાત હાઇકોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો.