તાલુકા પંચાયત અધ્યક્ષ રાજેશભાઈ રાઠવા તાલુકા પંચાયતને તાળા બંધી કરવાના હોવાની જાણ પોલીસ વિભાગને થતા જ પોલીસ તાલુકા પંચાયત પર તૈનાત થઈ હતી.