ગતરોજ જૂનાગઢ શહેર અને ગીરનાર પર્વત પર ભારે વરસાદ નોંધાયો, જે બાદ સિઝનમાં પ્રથમ વખત દામોદર કુંડ છલકાયો હતો.