ચોમાસામાં મહારાષ્ટ્ર રાજ્યના તલોદા તાલુકાના સાતપુડા પર્વતો વચ્ચે આવેલા લીલાછમ જંગલમાં વહેતો વાલ્હેરી ધોધ ખાસ કરીને ચોમાસા દરમિયાન જીવંત થઈ ઊઠે છે.