Surprise Me!

સુરતમાં પૂર બાદ રોગચાળો વકર્યો, તાવ-ઝાડાના 2900 કેસ નોંધાયા, 8.12 લાખ કિલો કચરો દૂર કરાયો

2025-07-01 8 Dailymotion

23થી 30 જૂન દરમિયાન 4.09 લાખ લોકોનો સર્વે કરાયો છે. લોકોને 1.64 લાખ ક્લોરિન ટેબલેટ આપવામાં આવી છે.