Surprise Me!

જૈન ધર્મના ભગવાન નેમિનાથનો નિર્વાણ દિવસ નિમિત્તે, ગિરનાર પર મોક્ષ કલ્યાણક લાડુની ધાર્મિક વિધિ

2025-07-02 95 Dailymotion

દિગંબર જૈન સમાજના રાષ્ટ્રીય મંત્રી સંતોષી જૈન અને ગુજરાત નિર્વાણ લાડુ ઉજવણી સમિતિના અધ્યક્ષ પારસ જૈન દ્વારા, ETV ભારતને આપેલા એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું.