Surprise Me!

માનવતા અને આધુનિકતા બંનેની કસોટી... ભરૂચના ડહેલી ગામના લોકો નદી પાર કરીને કરે છે અંતિમ વિધિ

2025-07-03 11 Dailymotion

ભરૂચ જીલ્લાના વાલિયા તાલુકામાં આવેલ ડહેલી ગામના રહેવાસીઓ આજે પણ મૂળભૂત સવલતો માટે સંઘર્ષ કરી રહ્યા છે.