શાળામાં રહેતી 370 બાળકીઓ પૈકી 12 બાળકીઓને ગતરાત્રે ભોજન લીધા બાદ પેટમાં દુ:ખાવો અને ઝાડા ઉલ્ટીની તકલીફ થતાં 108 મારફતે લીમખેડા CHC ખસેડવામાં આવી હતી.