ભગવતગીતાના અભ્યાસક્રમમાં સમાવેશ માટેની કમિટીમાં ભાવનગરના સાગરભાઈ દવે : શુ કહ્યું સાગરભાઈએ જાણો
2025-07-04 111 Dailymotion
ભાવનગર શહેરમાં નગરપ્રાથમીક શિક્ષણ સમિતિની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા સાગરભાઈ દવેની પસંદગી અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવત ગીતાના સમાવેશ માટે બનાવેલી કમિટીમાં સમાવેશ થયો છે.