Surprise Me!

ભરૂચ જિલ્લા જેલમાં આજીવન જેલવાસ ભોગવી રહેલા કેદીની 14 વર્ષે મુક્તિ, પરિવારજનોમાં ખુશીની લહેર

2025-07-05 8 Dailymotion

નવિનભાઈએ છેલ્લા 14 વર્ષથી વધુ સમય સુધી સજા ભોગવી હતી અને આ સમયગાળામાં તેમનું વર્તન ઉત્તમ રહેતાં તેઓ પાત્રતાધારક ગણાયા હતા.