Surprise Me!

અમદાવાદના ફેમસ શોપિંગ ડેસ્ટિનેશન ઢાલગરવાડનું કેવું રીતે પડ્યું નામ? નાળા પર શરૂ થયેલા બજારમાં આજે 500 દુકાન

2025-07-05 766 Dailymotion

ઢાલગરવાડ એ અમદાવાદના સૌથી જૂના બજારોમાંથી એક છે. વર્ષો પહેલા સાબરમતી નદીના પટ પાસે કપડાના ઢગલાના નાના એવા વાડા ભરાતા હતા.