આપ MLA ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો થયો છે. ડેડિયાપાડાના તાલુકા પંચાયતના પ્રમુખને લાફો મારવાના પ્રકરણમાં વસાવાને ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા છે.