પુનર્વસુ અને પુષ્ય નક્ષત્રમાં વરસાદ થાય તો સચરાચર, બાકી બંને નક્ષત્રો રહી શકે કોરા, ભડલી વાક્યોને આધારે વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે.