9000 HP ઇલેક્ટ્રિક લોકોમોટિવ વર્કશોપમાં સ્થાનિક રોજગારને મુદ્દે હજારોની સંખ્યામાં બેરોજગારો આજે દાહોદમાં ઉમટી પડ્યા હતા.