ચૈતર વસાવાનાની જામીન અરજી સોમવારે દાખલ કરવાની હતી, આ કેસની મૂળ કોર્ટ ડેડીયાપાડા લાગે છે ત્યાંથી કાગળો સાંજે 5 વાગે આવતા અરજી દાખલ થઈ નહોતી.