Surprise Me!

ફિલ્મી ઢબે કુખ્યાત કારા રાડા અંતે પોલીસની પકડમાં, પોલીસે કર્યું ઘટનાનું રી-કન્સ્ટ્રકશન

2025-07-10 40 Dailymotion

જુનાગઢ શહેર અને જિલ્લામાં કારા રાડા નામનો કુખ્યાત અપરાધી પોતાના અપરાધને લઈને લોકોમાં ભય ફેલાવવાની સાથે અપરાધ કરતો હતો.