ગૌરીવ્રતના પ્રારંભથી ફળોની બજાર ગરમ થઇ જાય છે. શ્રાવણ માસના અંત સુધી ફળોના ભાવમાં ગરમાવો જોવા મળે છે. ત્યારે આ વર્ષે ફળોના ભાવની સ્થિતિ જાણો.