50 વર્ષ પાર કરી ચૂકેલી મહિલાઓએ પણ ચોમાસા દરમિયાન જોવા મળતા ઇન્દ્રધનુષને પોતાના પહેરવેશમાં સામેલ કરીને અનોખી રીતે ફેશન સ્પર્ધાને માણી હતી.