જંબુસર-આમોદ વચ્ચે ઢાઢર નદી ઉપરના પુલની જર્જરિત હાલત બાદ લોકોમાં ભયનો માહોલ છે. વિરોધ પક્ષે પ્રદર્શન કરીને જનતાના હિત માટે દબાણ વધાર્યું છે.