વલસાડ રેલવે સ્ટેશન પર માસૂમ બાળકી કુલીની હવસનો શિકાર બનતા બચી છે. જેને બાળકો અને મહિલાઓની સુરક્ષા અંગે સવાલો ઉભા કર્યા છે.