ભરૂચની ઢાઢર નદી પરનો જોખમી બ્રિજ ભારે વાહનો માટે બંધ કરાયો, જર્જરિત બ્રિજની સ્થિતિ જોઈ કલેક્ટરનો નિર્ણય
2025-07-11 1 Dailymotion
ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ આજે ઢાઢર નદીના પુલની તાત્કાલિક મુલાકાત લીધી અને વિવિધ તંત્રો પાસેથી પુલની હાલત, ક્ષમતા અને સુરક્ષા મુદ્દે માહિતી મેળવી હતી.