શિયાળો ઉનાળો ઠીક હવે ચોમાસામાં પણ હેલ્ધી જ્યુસનું વેચાણ થઇ રહ્યું છે. ભાવનગરમાં છેલ્લા 14 વર્ષથી 10 રૂપિયામાં અનલિમિટેડ જ્યુસ વેચવામાં આવે છે.