સુરત જિલ્લામાં નાના-મોટા તમામ પુલોની ચકાસણી, ખોલવડ પાસે NH-48 પર તાપી નદી પરનો બ્રિજ એક મહિના માટે થશે બંધ
2025-07-12 2 Dailymotion
ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના તમામ પુલોને તાત્કાલિક ધોરણે સઘન ચકાસણી કરવાની સૂચના આપી હતી.