Surprise Me!

વલસાડ જિલ્લામાં જર્જરિત પુલો પર તંત્રની લાલ આંખ: 5 પુલ ઉપર મોટા વાહનો પર પ્રતિબંધ

2025-07-12 15 Dailymotion

ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યભરમાં જર્જરિત પુલો અંગે સઘન સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.