ભગવાન વિષ્ણુ પાતાળલોકમાં જાય છે અને શિવ સમાધિમાંથી બહાર આવે છે. ભગવાન વિષ્ણુ પાતાળલોકમાં ચાલ્યા ગયા છે અને શ્રાવણ આવતા ભગવાન શિવ બહાર આવે છે.