Surprise Me!

બનાસકાંઠાનું કાણોદર ગામ બન્યું પાણીથી સમૃદ્ધ, મોડલ કુવાથી વરસાદી પાણીનો સંચય કરી બદલી ગામની દશા

2025-07-13 7 Dailymotion

યુવા IPS અને હાલમાં અમદાવાદ ખાતે ટ્રાફિક ડીસીપી અધિકારી તરીકે બજાવતા સફીન હસન પણ ગામલોકો સાથે આ કુવાઓની મુલાકાત લીધી હતી.