વડોદરામાં આયોજીત રોજગાર ભરતી મેળામાં સંબોધન કરતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે આકરી પ્રતિક્રિયા આપી છે.