Surprise Me!

ઉના મરછુન્દ્રી નદીના પુલ પરથી હવે ભારે વાહનો પસાર નહીં થઈ શકે, તંત્રએ લગાવ્યો 1 વર્ષનો પ્રતિબંધ

2025-07-13 44 Dailymotion

ઉનાની મરછુન્દ્રી નદી પર બનેલા પુલ પરથી હવે ભારે વાહનો પસાર નહીં થઈ શકે, તંત્રએ એક વર્ષ માટે પ્રતિબંધ લગાવ્યો છે.