ખારા ઈકબાલગઢ બ્રિજ જોખમી હોવાની સ્થિતિ જણાતા બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલ દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરી બ્રિજ પર ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ લગાવાયો છે.