Surprise Me!

અમદાવાદ વિમાન દુર્ઘટના, સુરતના મૃતક દંપતીના પુત્રએ ATC પર ઉઠાવ્યા ગંભીર સવાલો

2025-07-13 12 Dailymotion

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં માતા-પિતાને ગુમાવનાર સુરતના એક યુવકે એર ટ્રાફિક કંટ્રોલ (ATC) અને એરલાઈન કંપનીની ભૂમિકા પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે.