Surprise Me!

અમદાવાદના કોલેજ સ્ટુડન્ટે કૃત્રિમ રોબોટિક હેન્ડ બનાવ્યો, દૈનિક કામ કરવામાં સક્ષમ માર્કેટથી 5 ગણી સસ્તી કિંમત

2025-07-13 199 Dailymotion

વિદ્યાર્થીઓએ 4 મહિનાના સમયમાં માત્ર રૂ.8400ના ખર્ચે આ રોબોટિક હાથ તૈયાર કર્યો છે.