ગોધરા વનવિભાગ દ્વારા શહેરા તાલુકાના કોઠા ગામની પાસે પાનમડેમની ઉપર વિસ્તારમા આવેલા જંગલમાં ડ્રોન વડે શીડ બોલ નાખવામાં આવ્યા હતા.