Surprise Me!

સુરેન્દ્રનગરના રામપરા ગામે સામાન્ય તકરારમાં વૃદ્ધની હત્યા, પોલીસ લાગી તપાસમાં

2025-07-14 7 Dailymotion

સુરેન્દ્રનગરના રામપરા ગામની સીમમાં એક વૃદ્ધની હત્યાની ચકચારી ઘટના સામે આવી છે, આ અંગે સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમોએ તપાસ હાથ ધરી..