સાબર ડેરી સામે હજારો પશુપાલકોનો વિરોધ નોંધવા ભેગા થયા છે. હિંમતનગર-તલોદ મુખ્ય માર્ગ બંધ કરીને ખેડૂતોએ ચક્કાજામ કર્યો.