ડિજિટલ મતદાન બાદ પરિણામો પણ મોબાઈલ એપ મારફતે જાહેર કરવામાં આવ્યા હતા, જે બાળકોથી માંડી શિક્ષકમંડળ સુધી સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.