Surprise Me!

આશ્રમશાળામાં રસોયાએ શારીરિક છેડતી કરતા વિદ્યાર્થિનીનો આપઘાત, પોલીસની કામગીરી સામે પરિવારનો આરોપ

2025-07-14 4 Dailymotion

આ પહેલા રવિવારે મૃતક વિદ્યાર્થિનીના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે, પોલીસ કાર્યવાહી નહીં કરતી હોવાને કારણે તેઓએ પોતાની દીકરી ગુમાવવી પડી.