Surprise Me!

'રામોજી ફિલ્મ સિટી...મને એ કહેતા ગર્વ થઈ રહ્યું છે કે આ તેલંગાણામાં છે': CM રેવંત રેડ્ડી

2025-07-15 1 Dailymotion

તેલંગાણાના મુખ્યપ્રધાન રેવંત રેડ્ડીએ 'શ્રીમદભાગવતમ્ - ભાગ 1' ના મુહૂર્ત શૉટના પ્રસંગે રામોજી ફિલ્મ સિટીના મહેમાન બન્યા હતાં આ દરમિયાન તેમણે RFCની ભરપુર પ્રશંસા કરી.