Surprise Me!

સાબરકાંઠા-અરવલ્લીના પશુપાલકોનો 'શ્વેત' આક્રોશ, રસ્તા પર દૂધ ઢોળીને નોંધાવી રહ્યાં છે વિરોધ

2025-07-15 21 Dailymotion

ભાવ ફેરને લઈને સાબર ડેરી સામે રોષે ભરાયેલા સાબરકાંઠા-અરવલ્લીના પશુપાલકો દૂધ ઢોળીને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે.