ભરૂચ અને દહેજના ઉદ્યોગોમાંથી માલ લાવતા અને લઈ જતાં ટ્રાન્સપોર્ટરોને હવે 60 થી 70 કિલોમીટરનો ફેરો ફરવો પડશે.