સમગ્ર મામલે પત્નીની ફરિયાદને આધારે આંતરસુંબા પોલીસ દ્વારા આરોપી પિતા વિજય સોલંકી વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.